Release Title: Jani Jani | Vitthal Teedi |
Singer Name: Adarsh Patat
Music Director: Kedar & Bhargav
Lyricist: જાણી જાણી તોય અણજાણી એવી તું રાણી રાણી રાજા હું નથી ને રાણી તું રહી જાય હાથમાં, ખુશ્બુ ખયાલની, રહી જાય આંખમાં, લાલી તારા ગાલની રહી બધું જાય છે , પણ રહી કાં ન જાય તું… ક્યાંય ના ગોઠે તું રહે હોઠે આખીયે ખલક મહીં મન તને જ ગોતે કોરી મારી આંખડી, છલકે તું વાદળી, વરસી તું જાય તો ભીંજાઈ જાઉં આઘડી, વલખે છે લાગણી, ગરજીને ચાલી જાય તું… ધારી ધારી તોય અણધારી એવી તું મારી મારી શું ખબર થશે કે મારી તું
Genre: Alternative
Language: Gujarati
ISRC:
UPC:

To takedown this release, please email us at [email protected]